Latest Events

Janmashtami Celebration

જૂનાગઢમાં માંગનાથ રોડ પર ચાલતી સરસ્વતી સ્કૂલમાં સ્કૂલના સંચાલકો પ્રદીપભાઈ, જગદીશભાઈ, નરેશભાઈ, રઘુભાઈ તથા સાગરભાઈ ખીમાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 


Rakshabandhan Celebration in Saraswati School

The festival "RAKSHABANDHAN" was traditionally celebrated in Saraswati School, Junagadh where Students of Standard LKG to 3 tied Rakhi and exchanged gifts and Students of Standard 4 to 7 celebrated the same by making Rakhis in a creative way (BEST from WASTE) and competed to other students of the same standard.


Students really have a CREATIVE MIND. You just need to give them a CHANCE, they will better EXPOSE their CREATIVITY.





Go to Top