જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા - સરસ્વતી સ્કૂલમાં - ભારતીય જનતા પાર્ટી - ડોક્ટર સેલ - જૂનાગઢ મહાનગર - આયોજિત નિ:શુલ્ક મેગા ડેન્ટલ ચેકઅપ કેમ્પ તેમજ તમાકુ વ્યસન મુક્તિ માર્ગદર્શન અને મોં કેન્સર જાગૃતિ અભિયાનનું આયોજન ડો. પાર્થભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.. જેમાં ડો. પાર્થભાઈ ગણાત્રા, ડો. આચાર્ય સાહેબ, ડો. પાયલબેન બાટવીયા, ડો. પલકબેન બાટવીયા એ એકસાથે ૬૨૦ જેટલા વિદ્યાર્થીઓનું ફ્રી ચેકઅપ કરી તમાકુ મુક્તિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.. સરસ્વતી સ્કૂલ તેમનો હ્રદયપૂર્વક આભાર માને છે.. આ પ્રસંગે આ વોર્ડના કોર્પોરેટર શ્રી નિર્ભયભાઈ પુરોહિત, ડો. કોરડીયા સાહેબ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર શ્રી યોગીભાઈ પઢીયાર, શ્રી ભરતભાઈ ડીવા, શ્રી ભરતભાઈ બાલસ, શ્રી દિપલભાઈ રૂપારેલીયા તેમજ શ્રી ગીરીશભાઈ આડતિયા ઉપસ્થિત રહ્યા હતા.. આ કેમ્પને સફળ બનાવવા માટે સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રી પ્રદીપભાઈ ખીમાણી, શ્રી નરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તેમજ સ્કૂલ સ્ટાફએ જહેમત ઉઠાવી હતી..
One type of unique and innovative homework to be done by Saraswati School Students. Must read.