જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા સરસ્વતી સ્કૂલ દ્વારા લીપ દિવસ અને લીપ વર્ષની ઉજવણી કરવામાં આવી તે પ્રસંગની તસ્વીર... આ દિવસે ૪ વિદ્યાર્થીઓનો જન્મદિવસ પણ સ્કૂલ દ્વારા વિશેષ રીતે ઉજવવામાં આવ્યો..
Saraswati School માં વિવિધ રાજ્યોની વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી તે પ્રસંગની તસ્વીર..